Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાકુંભના ૧૪ શ્રદ્ધાળુઓના બે અલગ-અલગ અકસ્માતોમાં કરૂણ મૃત્યુઃ અરેરાટી
'શીશમહલ' ના નિર્માણમાં નિયમોને નેવે મૂકાયા હોઈ સીવીસી દ્વારા એકશનની તૈયારી
મધ્યપ્રદેશમાં ટ્રક-બાઈક ટકરાતા બેના મૃત્યુ પછી હિંસક-ટોળાએ ૧૧ વાહનો સળગાવ્યા
હાલારમાં હલચલઃ ૬ નગરપાલિકા સહિત સ્થાનિક ચૂંટણીઓ માટે આવતીકાલે થશે મતદાનઃ તંત્રો સજ્જ
નોકરશાહી ઘટાડવા અમેરિકાના રાષ્ટ્રપતિએ એક જ દિ'માં ૧૦ હજાર કર્મચારીઓને કાઢી મૂકયા
લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે મહાકુંભમાં કરશે સ્નાન
અમેરિકાએ ૮ ગુજરાતી સહિત ૧૧૯ ગેરકાયદે ભારતીયોને કર્યા ડિપોર્ટઃ રાત્રે પહોંચશે અમૃતસર
કોલકાતાની સુપર-સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં પાંચ દિવસમાં ૩૦ ડોકટરની ટીમે રેકોર્ડબ્રેક ૨૦૦ સર્જરી કરીઃ પ્રશંસનિય!
નવા આવકવેરા બિલની સમીક્ષા માટે લોકસભાના અધ્યક્ષે કરી ૩૧ સભ્યની સમિતિ
કલ્યાણપુરમાં મગફળી ખરીદી કેન્દ્રમાં અંધાધૂંધીઃ ખેડૂતોને ભારે પરેશાની
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતીકાલે ૭૫ હજારથી વધુ મતદારો કરશે મતદાન : ૧૮મી ના મત ગણતરી
દિલ્હીમાં મુખ્યમંત્રીની પસંદગી અંગે હજુ સસ્પેન્સઃ ટૂંક સમયમાં થઈ શકે જાહેરાત
જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી વેરા વસૂલાત માટે ૧૦૦ ટકા વ્યાજ માફી યોજના
અન્ય ૧૪ પુરાવાના આધારે આવતીકાલે કરી શકાશે મતદાન
જામનગરમાં મહત્તમ તાપમાન ૩ર.૭ ડીગ્રી
સુરતના માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસમાં સ્પે. પોસ્કો કોર્ટે બે આરોપીને ઠરાવ્યા દોષિત
ઘર-ખેતરમાં કામ બાબતે પત્ની સાથે બોલાચાલી થતાં શ્રમિકનું વિષપાનઃ મૃત્યુ
તંબોલી ભવન આવાસમાં ફ્લેટનું તાળુ ખોલી રૂ.૧.૩૮ લાખની મત્તાની ચોરી
દેશી દારૂની ભઠ્ઠીના કેસમાં નિવૃત્ત પોલીસ અધિકારીની ધરપકડઃ ચકચાર
ટીવી ચાલુ કરવાની બાબતે પુત્રવધૂએ ફડાકા ઝીંકી સાસુને કેસની બતાવી ધાક
જામનગરના એડવોકટની હત્યાના કેસમાં વ્યર્થ અરજી કરનાર પાંચને હાઈકોર્ટની ફટકાર
ખોડિયાર કોલોની પાસેથી ૧૬૦૦ ગ્રામ ગાંજા સાથે બે મહિલાની કરાઈ અટકાયત
મોટા થાવરીયા પાસે બંગલામાંથી ૧૪૦૦ બોટલ દારૂ ઝબ્બેઃ બે શખ્સ પકડાયા, ચારના નામ ખૂલ્યા
જામનગરની યુવતી પર દુષ્કર્મ ગુજારનાર વિધર્મી શખ્સની જામીન અરજી નામંજૂર
કોલેજમાં એડમિશન તથા સિરિયલમાં કામ અપાવવાની લાલચ બતાવનાર શખ્સનો છૂટકારો
જામનગરમાં પડોશીએ ચાર દિ' માટે આવેલી મોટરકાર ભાડે આપી દીધીઃ એસ.પી. ને કરાઈ લેખિત રજૂઆત
જામનગરની યુવતી ભેદી રીતે ગુમ
જામનગર રેલવે સ્ટેશનમાં મુસાફરનો હાથ ટ્રેન હેઠળ ફસાઈ જતા ગંભીર ઈજા
જામનગરના બે આસામીને ચેક પરતના કેસમાં બે તથા એક વર્ષની કેદની સજા
ટાઉનહોલ પાસેથી રૂ.૩૦ હજારના બાઈકની થઈ ચોરી
મેથાણ ગામની સીમમાં ટ્રકના ઠાઠામાં ટ્રોલીનું દોરડું બાંધતા શ્રમિક ચગદાયા
દરેડ-મસીતીયા રોડ પર બાઈક સાથે મોટર ટકરાઈઃ યુવાનનો ભોગ
કાલાવડ નાકા બહાર વર્લી મટકાના આંકડા લખતો ઝબ્બે
ચીનની સિગારેટના ૨૦ પેકેટ સાથે મૂળ ઓખાના શખ્સની એસઓજી દ્વારા અટક
ચૂંટણી સંબંધી ફરિયાદો માટે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત કરાયો
જામનગરમાં બેંકકર્મીઓના દેખાવોઃ તા. ર૪, રપ માર્ચે હડતાલ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન તથા મતગણતરી માટે બંદોબસ્ત સાથે વ્યવસ્થા
કામદારો-કર્મચારીઓને મતદાન માટે રજા આપવા રાજ્યના શ્રમ-આયુક્તનો આદેશ
જામનગરમાં ઢીચડા માર્ગે ધાર્મિક સ્થળનું બાંધકામ તોડી પડાયું
ભાણવડ નગરપાલિકાની ચૂંટણી રદ કરવાની માંગણી કરતી 'આપ'ની અરજી હાઈકોર્ટે ફગાવી
દ્વારકામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા એક મહિના સુધી વિવિધ કાર્યક્રમો
ચૂંટણીની ફરિયાદો માટે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત કરાયા
ભાટીયા-કલ્યાણપુર માર્ગનું રેલવે ફાટક શીરદર્દ સમાન
વાડીનાર શાળામાં દીનદયાળ પોર્ટ દ્વારા પ્લેટના સેટનું વિતરણ
ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતા, રનર્સ અપ અને સેમિફાઈનલ્સની ટીમોને અપાશે જંગી ઈનામો
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણ નગર પાલિકાની ચૂંટણીઃ રાજકીય પક્ષો અને ઉમેદવારોની દોડધામ
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગરમાં શિક્ષકો માટે બે દિવસીય ઈનોવેશન ફેસ્ટિવલ
ખંભાળિયાના શિક્ષિકાએ દિલ્હીમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાત વતી રજૂ કર્યો પ્રોજેકટ
ગુજરાતમાં ગ્રાન્ટેડ મા. તથા ઉ.મા. શાળાઓમાં જુના શિક્ષકોની ભરતી પ્રક્રિયાનો આરંભ
આધાર-આયુષ્માન કાર્ડ-મોબાઈલ અપડેટ, બી.પી.-ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ યોજાયો
સૌરાષ્ટ્ર કક્ષાના કલા મહાકુંભમાં જામનગર અને દ્વારકા જિલ્લાના અનેક સ્પર્ધકોએ માર્યું મેદાન
ખંભાળિયામાં યુવાન પર શ્વાનનો હુમલો
મરીઝની ગઝલોનો સંગીતમય કાર્યક્રમ
વિશા શ્રીમાળી લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિના સભ્યોનું સ્વામી વાત્સલ્ય
દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સમૂહ લગ્ન તથા સમૂહ ભોજન (નાત) યોજાશે
હાલાર માસ્ટર ખેલકૂદ મંડળના ખેલાડીઓ ઝળકયા