Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેમ્પિયન પ્રાઈઝ બીજી સ્પર્ધા તારીખ ૨૬ના
જામનગર તા. ૧: ચેસ જામનગર ડિસ્ટ્રીક્ટ એસોસિએશન દ્વારા પ્રાણજીવનભાઈ રાઘવજીભાઈ ભટ્ટની સ્મૃતિમાં તાજેતરમાં અન્ડર-રપ ચેસ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં અન્ડર-રપ મા ક્રિશ સૂચક (પ્રથમ), પાર્થ મહેતા (દ્વિતીય), અન્ડર-૧૯ મા જૈનમ વારિયા, અન્ડર-૧૩ માં દીપ પટેલ, અન્ડર-૧૧ મા ક્વીશ ખન્ના અને અન્ડર-૯ મા દેવાંશ સંપટ તથા લેડીઝ વિભાગમાં સાવરી પંચાસરા પ્રથમ સ્થાને વિજેતા થયા હતાં. શ્યામ ગણાત્રાએ લેપટોપથી પાંચ ડ્રો કર્યા હતાં. પંકજ ગણાત્રા સ્પર્ધાના આર્બીટર હતાં. સંસ્થાના પ્રમુખ શિવરાજસિંહ જાડેજાએ આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતાં. ચેસ ચેમ્પિયન પ્રાઈઝની બીજી સ્પર્ધા તા. ર૬-ર-ર૦રપ ના યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial