Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બજેટમાં જાહેરાત
નવી દિલ્હી તા. ૧: નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત આઠમું બજેટ દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ જણાવ્યું કે, નવી ઊડાન યોજનાથી ૧ર૦ નવા શહેરો જોડવામાં આવશે. આ યોજના હેઠળ દસ વર્ષમાં ૧ર૦ નવા એરપોર્ટ બનશે. જેનાથી ૪ કરોડ વધારાના મુસાફરોની ક્ષમતા વિકસિત થશે.
નાણામંત્રીએ જણાવ્યું કે, ઊડાનની સફળતાથી પ્રેરિત થઈને એક સંશોધિત યોજના શરૂ કરવામાં આવશે. આ યોજના પહાડી, મહત્ત્વાકાંક્ષી અને ઉત્તર-પૂર્વિય પ્રાદેશિક જિલ્લાઓમાં હેલિપેડ અને નાના એરપોર્ટની કાયાપલટ કરી નાખશે. સરકારના આ નિર્ણયનો ફાયદો ૧ર૦ કરોડ લોકોને થશે. આ સાથે જ બિહારમાં એક ગ્રીનફીલ્ડ એરપોર્ટનું પણ નિર્માણ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial