Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧: મહારાષ્ટ્રમાં રેલવે દ્વારા જરૂરી કામગીરી માટે તા. ૧-ર-ર૦રપ અને ૯-ર-ર૦રપ ના બ્લોક લેવામાં આવનાર છે. આથી કેટલીક ટ્રેનોના આવાગમન ઉપર અસર થશે. જેમાં જામનગરથી પસાર થતી પણ કેટલીક ટ્રેનોનો પણ સમાવેશ થાય છે. જેમાં ટ્રેન નં. રર૯૪૬ ઓખા-મુંબઈ સૌ. મેઈલ તા. ૧/ર ફેબ્રુઆરીના ર કલાક ર૦ મિનિટ, ટ્રેન નં. ૧રર૬૮ હાપા-મુંબઈ દુરંતો એક્સપ્રેસ ટ્રેન ૧ કલાક રેગ્યુલેટ કરાશે. જ્યારે તા. ૯-ર-ર૦રપ ના ટ્રેન નં. રર૯૪૬ ઓખા-મુંબઈ સૌરાષ્ટ્ર મેઈલ પ૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial