Advertisement
Author: નોબત સમાચાર

નાણામંત્રીના ભાષણ દરમિયાન અખિલેશ યાદવનો હોબાળો

રાષ્ટ્રપતિએ દહીં-ખાંડ ખવડાવી શુભકામના પાઠવીઃ

નવી દિલ્હી તા. ૧: નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે ૮ મી વખત દેશનું બજેટ રજૂ કર્યું. તેમણે ગોલ્ડન બોર્ડરવાળી ક્રીમ રંગની મધુબની પેઈન્ટીંગ સાડી પહેરી હતી. આ પહેલા તેઓ રાષ્ટ્રપતિ ભવન ગયા હતાં. અહીં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને દહીં-ખાંડ ખવડાવીને શુભકામના પાઠવી હતી. આ પછી સીતારમણ ટેબલેટ લઈને સંસદ ભવન પહોંચ્યા હતાં.

બજેટ ભાષણ શરૂ થતાની સાથે જ સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કુંભમાં થયેલી ગેરરીતિઓને લઈને હોબાળો મચાવ્યો હતો, જ્યારે સ્પીકર ઓમ બિરલાએ તેમને રોક્યા તો સપાના સાંસદો સહિત વિપક્ષના ઘણાં સભ્યો વોકઆઉટ કરી ગયા. સીતારમણે ૧૧-૦૧ મિનિટે બજેટ ભાષણની શરૂઆત કરી હતી. ૧ કલાક ૧૭ મિનિટના બજેટ ભાષણ દરમિયાન તેમણે પ વખત પાણી પીધું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh