Advertisement
Author: નોબત સમાચાર

બજેટમાં થયેલી મુખ્ય જાહેરાતો

એમએસએમઈ માટે લોન ૫ કરોડથી વધીને ૧૦ કરોડ રૂપિયા થઈ

ડેરી અને ફિશરી માટે રૂ. ૫ લાખ સુધીની લોન

આસામના નામરૂપમાં યુરિયા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે.

સ્ટાર્ટ અપ માટે રૂ. ૧૦ હજાર કરોડનું ફંડ

ચામડાની યોજના દ્વારા ૨૨ લાખ લોકોને રોજગાર

ભારતને ટોચ હબ બનાવશે

રમકડાં માટે રાષ્ટ્રીય યોજનાની રચના

નિર્મલા સીતારમણના બજેટ ભાષણના મોટા મુદ્દા

યુવાનોને રોજગાર આપવા માટે પ્રાથમિકતા

કઠોળમાં આત્મનિર્ભરતાનું મિશન

બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે

માછીમારો માટે વિશેષ અર્થતંત્ર

ટેક્સ, એનર્જી અને શહેરી વિકાસ પર ફોકસ

ગરીબ, યુવા, ખેડૂતો અને મહિલા શક્તિ પર ધ્યાન અપાશેે

 

મોદી સરકારના બજેટની હાઈલાઈટ્સ...

ભારતીય રમકડા માટે સપોર્ટ સિસ્ટમ

મેન્યુફેક્ચરીંગમાં ક્લીન ટેકને પ્રોત્સાહન

સરકારી શાળાઓને બોડબેન્ડથી જોડાશે

વૈશ્વિક રમકડા કેનદ્ર બનાવાશે

સ્ટાર્ટ અપ માટે ર૦ કરોડની લોન

ડિજિટલ પુસ્તકો ઉપલબ્ધ કરાવાશે.

ભારતીય ભાષા પુસ્તક સ્કીમ લાગુ કરાશે

એ.આઈ. મિશન એક્સલન્સ માટે પાંચ હજાર કરોડ

ધન-ધાન્ય કૃષિયોજના જાહેર, ૧.૭ કરોડ ખેડૂતોને લાભ

આઈઆઈટીમાં બેઠકો વધારાશે.

લેધરસ્કીમમાં રર લાખ નવી નોકરી

એઆઈ એક્શીલન્સ સેન્ટર્સ ખુલશે

પાવર સેક્ટર અને માઈનીંગ પર જોર

અર્બન ચેલેન્જ ફંડ માટે એક લાખ કરોડ

માઈક્રો ઉદ્યોગ માટે પાંચ લાખ સુધી ક્રેડીટ કાર્ડ

મેડિકલ કોલેજોમાં ૭પ હજાર બેઠકોનો વધારો

બજેટમાં બિહાર માટે ઘણી ઘોષણાઓ

પટણા એરપોર્ટ નો વિકાસ

વિઝાના નિયમોને સરળ બનાવાશે

બુદ્ધ સાથે જોડાયેલા સ્થળોનો વિકાસ કરાશે

શિપીંગ સેન્ટર પર સરકારનું જોર

ગ્લોબલ સપ્લાઈ ચેઈનમાં ભાગીદારી

એમએસએમઈ સેક્ટરને પ્રોત્સાહન

પચાસ પર્યટન સ્થળોના વિકાસનો પ્રસ્તાવ

મેડિકલ ટેરિઝમને વિક્સાવાશે

ઈન્કમટેક્સ બીલ આવતા અઠવાડિયે મૂકાશે

આવતા અઠવાડિયે નવું ઈન્કમટેક્સ બીલ આવશે

આવકવેરાની પ્રણાલિમાં ધરખમ ફેરફારના સંકેત

રાષ્ટ્રીય જૈવ વિવિધતા મિશન શરૂ થશે- કસ્ટમ ક્ષેત્રને તાર્કિક બનાવાશે

કસ્ટમ ક્ષેત્રને તાર્કિક બનાવાશે

નાના રોકાણકારોને પ્રોત્સાહન

વિદેશથી આવતા નાણા પર ટેક્સમાં મુક્તિ મર્યાદા વધી

ટીડીએસ-ટીટીએસને સરળ બનાવાશે

નવું આવકવેરા વિધેયક ન્યાયસંગત હશે

આવકવેરામાં દંડના બદલે ન્યાયની જોગવાઈ

બુઝુર્ગો માટે ટેક્સ ડિડક્શન

ટીસીએસની સીમા વધારીને દસ લાખ કરાઈ

ચાર વર્ષ સુધી બુઝુર્ગો ભરી શકશે રિટર્ન

બુઝુર્ગો માટે એક લાખ સુધીની ટેક્સ મુક્તિ

ટેન્ટ પર ટીડીએસી એક લાખ કરાયું

બુઝુર્ગો માટે વ્યાજ પર રાહત

બાર લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં. મધ્યમ વર્ગ નોકરિયાતોને ફાયદો

બજેટમાં કૃષિ, શિક્ષણ અને આવકવેરા ક્ષેત્રે મહત્ત્વની જાહેરાતો

૩૬ જીવન રક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યુટીમાં છૂટ અપાઈ

વર્ષ ર૦રપ-ર૬ નું બજેટ ૩૪.૯૬ લાખ કરોડ

વર્ષ ર૦રપ-ર૬ ના બજેટમાં કુલ ખર્ચ પ૦.૬પ લાખ કરોડ

આઈટીઆર અને ટીડીએસની સત્તામાં વધારો કરાયો.

ટીડીએસ સીમામાં ૧૦ લાખનો વધારો કરી નોકરિયાત વર્ગને સરકારે મોટી રાહત આપી

સિનિયર સિટીઝનને ટેક્સમાંથી અપાઈ છૂટ

૧ લાખ સુધીનો વધારો કરાયો

એલઈડી-એલસીડી ટીવી પર કસ્ટમ ડ્યુટીમાં ર.પ ટકાનો ઘટાડો કરાયો

વીમા ક્ષેત્રમાં એફડીઆઈમાં ૭૪ ટકાથી વધારીને ૧૦૦ ટકા કરાશે

કિસાન ક્રેડીટ કાર્ડની લિમિટ ૩ લાખથી વધારી પાંચ લાખ કરાઈ

૧૦ વર્ષમાં ૧ર૦ નવા એરપોર્ટ બનાવાશે

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh