Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે વર્ષ પહેલાં નોંધાયો હતો ગુન્હોઃ
જામનગર તા. ૧૩: જામનગરમાંથી બે વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં સંડોવાયેલા આરોપીનો અદાલતે છૂટકારો કર્યાે છે.
જામનગરમાંથી બે વર્ષ પહેલાં એક સગીરાને લગ્નની લાલચ આપી સમીર અલારખા ખફી નામના શખ્સે અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી.
તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો કર્યાે છે. આરોપી તરફથી વકીલ ધર્મેશ ગોંડલીયા, રવિરાજસિંહ સોઢા, અનિતા રામનાણી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial