Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાયદેસરનું લેણું સાબિત ન થયું:
જામનગર તા. ૧૩: જામનગરના એક આસામી સામે રૂ. પ લાખના ચેક પરતની કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસમાં આરોપીનો અદાલતે છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરમાં એન્જોય ઈલેકટ્રોનિક્સ નામની દુકાન ચલાવતા દિનેશ ઈન્દુલાલ ખગ્રામ સામે રૂ. ૫ લાખના ચેક પરતની ગીતાબેન જયંતિલાલ પટેલે કોર્ટમાં ફરિયાદ કરી હતી.
તે કેસ ચાલી જતાં ગીતાબેનનું રૂ. પ લાખનું દિનેશ ખગ્રામ પાસે લેણું હતું તે સાબિત થયું ન હતું અને આ ચેક અન્ય સગા પાસેથી મળ્યો હોવાનું ઉલટ તપાસમાં જાહેર થયું હતું. અદાલતે તેને ધ્યાને રાખી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ બી.એન. શેઠ, નિશ શેઠ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial