Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસમાં ફરિયાદ કરવામાં આવીઃ
જામનગર તા. ૨૭ઃ જામનગરના બેડીબંદર રોડ પર ગઈકાલે બપોરે એક મોટરે સર્જેલા અકસ્માત અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના બેડીબંદર રોડ પર આવેલી પંચવટી સોસાયટી નજીક ગૌશાળા પાસે વસવાટ કરતા મામદભાઈ ઈબ્રાહીમભાઈ રૃંઝા નામના વૃદ્ધ ગઈકાલે બપોરે પીએન માર્ગ પરથી પોતાના વાહનમાં પસાર થતાં હતા ત્યારે જીજે-૧૦-ડીએન ૧૫૬૭ નંબરની અર્ટીગા મોટર ટકરાઈ પડી હતી.
આ અકસ્માતમાં મામદભાઈના વાહનમાં રૂ।.સાતેક હજારનું નુકસાન થયું છે. તેઓએ મોટરના ચાલક સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial