Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે સપ્તાહ પૂર્વે ચોરાઈ ગયુંઃ
જામનગર તા. ૨૭ઃ જામનગરના એક આસામીએ જી.જી. હોસ્પિટલના પાર્કિંગમાંથી બે સપ્તાહ પૂર્વે પોતાનંુ રૂ।.ર૦ હજારનું મોટરસાયકલ ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ગોકુલનગર રોડ પર આવેલા ખાખીનગર શેરી નં.રમાં રહેતા મનિષભાઈ કરશનભાઈ લગારીયા નામના આસામી ગઈ તા.૧૧ની સવારે જી.જી. હોસ્પિટલમાં કામસર ગયા હતા.
જ્યાં તેઓએ પોતાનું જીજે-૧૦-એન ૬૬૭૦ નંબરનંુ મોટરસાયકલ પાર્કિંગમાં મૂક્યું હતું. ત્યાંથી રાત્રિના દસ વાગ્યા સુધીમાં રૂ।.૨૦ હજારનું તેમનું વાહન કોઈ શખ્સ ઉઠાવી ગયો છે. મનિષભાઈએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial