Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાર-બાર દિવસ બંધ રહ્યા પછી
ખંભાળિયા તા. ર૭ઃ ખંભાળિયા શહેરની જનતા માટે ન.પા.ને નર્મદાનું દરરોજ પાંચ લાખ લીટર પાણી મળતું હતું, પણ છેલ્લા બાર દિવસથી નર્મદાનું પાણી મળતું બંધ થઈ જવાથી નગરની પાણી વિતરણ વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી.
આ સંજોગોમાં ખંભાળિયાના અગ્રણી પત્રકાર હિતેન્દ્રભાઈ આચાર્યએ નગરપાલિકાના ચીફ ઓફિસર તથા ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી હતી. ધારાસભ્ય મૂળુભાઈ બેરાએ પાણી પુરવઠા વિભાગને સૂચના આપતા ખંભાળિયા ન.પા.ને આજથી નર્મદાનું પાણી મળવાનું પુનઃ શરૂ થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial