Advertisement
Author: નોબત સમાચાર

ટ્રાફિકના નિયમનો ભંગ કરતા વાહન ચાલકો પાસેથી વસૂલાયો હાજર દંડ

જામનગરમાં પોલીસની ટ્રાફિક ડ્રાઈવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬ઃ જામનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે હાથ ધરેલી ટ્રાફિક ડ્રાઈવમાં રૂ।.૨૪૧૦૦નો હાજર દંડ વસૂલવા ઉપરાંત ૧૮ વાહન ડીટેઈન કરાયા હતા.

જામનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પીઆઈ એન.બી. ચૌહાણની સૂચનાથી જુદા જુદા વિસ્તારમાં વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રૂ।.૨૪૧૦૦નો હાજર દંડ વસૂલવામા આવ્યો હતો.

તે ઉપરાંત એમવી એક્ટની કલમ ૨૦૭ હેઠળ

૧૮ વાહન ડીટેઈન કરાયા હતા. તેમજ અલગ અલગ ચાર કલમ હેઠળ ૧૦ વાહનચાલક સામે કાર્યવાહી કરવામાં આવી હતી. કાળા કાચવાળી મોટર તેમજ ત્રિપલ સવારીમાં જતા વાહનચાલકો સામે પણ કામગીરી કરાઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh