Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટીયા તા. ૨૭ઃ ભાટીયાના કિશોર ચેરી.ટ્રસ્ટ દ્વારા તા. ૩૦-૮ના રવિવારે સવારે ૯ થી ૧૧ સુધી સરકારી દવાખાનામાં વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન રણછોડદાસજી બાપુ ચેરી. હોસ્પિટલના સહયોગથી કરવામાં આવ્યું છે. જેમાં મોતીયાના ઓપરેશનની જરૂરિયાત વાળા દર્દીઓના ઓપરેશન રાજકોટ હોસ્પિટલમાં કરી વિનામૂલ્યે નેત્રમણી બેસાડી આપવામાં આવશે. વધુ વિગતો માટે મો. ૯૪૨૭૪ ૨૦૧૧૧ ઉપર ફોન સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial