Advertisement
Author: નોબત સમાચાર

રેલવે પ્લેટફોર્મ પર સમોસા, પાણી વેચતા મૂળ યુપીના ત્રણ સામે ગુન્હો

પાસ વગર પ્લેટફોર્મ પ્રવેશ અંગે કાર્યવાહીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭ઃ જામનગરના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ટિકિટ કે પાસ વગર પ્રવેશ કરી સમોસા, પાણી વેચતા યુપીના ત્રણ શખ્સ સામે ગુન્હો નોંધાયો છે.

જામનગરના રેલવે સ્ટેશન પર ગઈકાલે રેલવે પોલીસ દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ટીકિટ કે પાસ મેળવ્યા વગર જ પ્રવેશ મેળવી ખાદ્ય પદાર્થાેનું વેચાણ કરતા ત્રણ શખ્સ ઝડપાયા હતા.

પ્લેટફોર્મ પર સમોસા તથા પાણી વેચી રહેલા દિલશાદ સાબીરઅલી, નીશાદ ભસુભાઈ પઠાણ અને નાસીરખાન ભસુભાઈ પઠાણ નામના મૂળ ઉત્તરપ્રદેશના ત્રણેય શખસ સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh