Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગરીબોના લાભાર્થે જુના વસ્ત્રો એકત્રીકરણનો સેવાયજ્ઞ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૨૭ઃ જામનગરના ત્રણ દરવાજા પાસે આવેલા રાજ એન્જિનિયરીંગ વર્કસવાળા હરેશભાઈ એચ. ઠક્કર દ્વારા વર્ષોથી અનોખો અને પ્રેરણાદાયી સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. જેમાં તેઓ પેન્ટ, શર્ટ, પંજાબી ડ્રેસ, બાળકોના વસ્ત્રો, સાડી તથા ગરમ કપડા એકત્ર કરીને ગરીબોને પહોંચાડે છે. આથી, નગરજનોએ તેમની પાસે રહેલા બીનઉપયોગી વસ્ત્રો દાનમાં આપીને આ સેવાયજ્ઞમાં સહયોગ આપી શકે છે. આ અંગે વધુ વિગત માટે મો. ૯૩૭૫૩ ૪૮૫૬૦ નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh