Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવેથી સિવિલ નહીં પણ ક્રિમિનલ ગણાશે પાસાના કેસો
અમદાવાદ તા. ૧: આજે ગુજરાત હાઈકોર્ટનો સ્થાપના દિન ઉજવાઈ રહ્યો છે ત્યારે કેસોના ઝડપી નિકાલ માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.
ગુજરાત હાઈકોર્ટના સ્થાપના દિન પર હાઈકોર્ટે નિયમ બદલ્યા છે. જેમાં આજથી ગુજરાત હાઈકોર્ટમાં સીંગલ જજના બદલે પાસાની ખંડપીઠ સાંભળશે. પાસાના કેસોને લઈ ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો નિર્ણય સામે આવ્યો છે. તેમાં હવેથી પાસાના કેસને સિવિલ કેસ નહીં ક્રિમિનલ કેસ ગણાશે. ગુજરાત હાઈકોર્ટની સ્થાપનાથી ચાલતો નિર્ણય વર્ષ ૨૦૨૪માં બદલાયો છે. આ નિર્ણયથી પાસાના કેસોનો હાઈકોર્ટમાં ઝડપી નિકાલ થશે. ૧ મે ૧૯૬૦ના ગુજરાત હાઈકોર્ટની સ્થાપના કરાઈ હતી. તેમાં પાસાના કેસોને લઈ ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં આજથી પાસાના કેસો પાસાની ખંડપીઠ સાંભળશે. અત્યાર સુધી પાસાના કેસો સીંગલ જજ સાંભળતા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial