Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અગ્રણી જયંતિલાલ નકુમ, હિતેન્દ્ર આચાર્ય સહિત
ખંભાળીયા તા. ૮: તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની વિવિધ કમિટીઓના ચેરમેનોની નિયુક્તિઓ થઈ હતી જેમાં મહત્ત્વની ગણાતી શિક્ષણ સમિતિમાં કો-ઓપ્ટ સદસ્યો તરીકે અગ્રણીઓ જયંતિલાલ નકુમ તથા હિતેન્દ્ર આચાર્યની નિમણૂક થઈ છે. જયંતિલાલ નકુમ અગ્રણી શાળા સંસ્થા શારદા ચેરીટેબલ ટ્રસ્ટ સતવારા બોર્ડીંગના પ્રમુખ તથા જિલ્લા શિક્ષણ સમિતિ જામનગરના ચેરમેન તરીકે ફરજ બજાવી ચૂક્યા છે તથા હિતેન્દ્ર આચાર્ય ૩૫ વર્ષ શાળામાં આચાર્ય તથા દ્વારકા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ, અધ્યક્ષ તથા મહામંત્રી તરીકે અને જામનગર જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી તરીકે વર્ષો સુધી કામ કર્યું છે. શિક્ષણ સમિતિ ચેરમેન સાથે આ બે સદસ્યો દ્વારકા જિલ્લા શિક્ષણને ચેતનવંતુ બનાવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial