Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના શ્રી વ્રજ વલ્લભ સોશિયલ ગ્રુપ સંચાલિત વ્રજભૂષણલાલજી મહારાજશ્રી વિદ્યાલયમાં મોટી હવેલીના ગાદીપતિ હરિરાયજી મહારાજ તથા પૂ. વલ્લભરાયજી મહોદયના આશીર્વાદથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય વૈશાલીબેન જોષીના માર્ગદર્શન હેઠળ શિક્ષિકા પૂજાબેન સંઘાણીએ બાળકોને યોગાભ્યાસ કરાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial