Advertisement
Author: નોબત સમાચાર

જામનગર-વડોદરા ઈન્ટરસિટી એકસપ્રેસ બાજવા સ્ટેશન સુધી જશે

આવતીકાલ તા. ૯ અને ૧૦ જુલાઈના

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૮: વડોદરા સ્ટેશન પર પ્લેટફોર્મ નં. ૪ અને ૫ ના એક્સટેન્શનના સિવિલ વર્ક વગેરે કામગીરી માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે પ્રભાવિત થનારી રાજકોટ ડિવિઝન સંબંધિત ટ્રેનોની વિગતોમાં ટ્રેન નં. ૨૨૯૫૯ વડોદરા-જામનગર ઈન્ટરસિટી એકસપ્રેસ ટ્રેન તા. ૯ અને ૧૦ જુલાઈ ૨૦૨૬ના બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ (આંશિક રીતે શરૂ) કરવામાં આવશે તથા વડોદરા-બાજવા વચ્ચે રદ રહેશે તથા ટ્રેન નં. ૨૨૯૬૦ જામનગર-વડોદરા ઈન્ટરસિટી એકસપ્રેસ ટ્રેન તા. ૯ અને ૧૦ જુલાઈ ૨૦૨૬ના બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. તથા બાજવા-વડોદરા વચ્ચે રદ રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh