Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે વર્ણન મેળવી તપાસ શરૂ કરીઃ
જામનગર તા. ૮: જામનગરના સુભાષબ્રિજ નજીકના બારદાનવાલા કોમ્પલેક્ષમાં રહેતા એક યુવાન પોતાના ઘરેથી કહ્યા વગર જ ક્યાંક ચાલ્યા જતાં પોલીસને જાણ કરવામાં આવી છે.
જામનગરના સુભાષબ્રિજ પાસે બારદાનવાલા કોમ્પલેક્ષમાં ફ્લેટ નં.૧૧૩માં વસવાટ કરતા પાર્થભાઈ પ્રફુલભાઈ મહેતા (ઉ.વ.૩ર) નામના જૈન વણિક યુવાન પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા જતાં પોલીસને જાણ કરવામાં આવી છે.
આ યુવાન ગુમ થયાનું તેમના નાનાભાઈ નેહારભાઈ મહેતાએ પોલીસ સમક્ષ જાહેર કર્યું છે. પોલીસે આ યુવાનનો ફોટો, વર્ણન વગેરે મેળવી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial