Advertisement
Author: નોબત સમાચાર

ઠેબા બાયપાસ પાસે ટ્રકના જોટામાં ઘૂસ્યું સ્કૂટરઃ ચાલકનો બચાવ

ટોળુ એકઠું થયું: ઈજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલમાં ખસેડાયાઃ

                                                                                                                                                                                                      

જામનગરના ઠેબા બાયપાસ પાસે આજે સવારે એક ટ્રક અને એક્સેસ વચ્ચે અકસ્માત થયો હતો. રોડ ક્રોસ કરી રહેલા જીજે-૧-વીએન ૬૯૧ નંબરના સ્કૂટરના ચાલક કોઈ રીતે જીજે-૩-બીટી ૪૪૦૦ નંબરના ટ્રકના જોટામાં આવી ગયા હતા. સદ્નસીબે ટ્રકચાલકે તરત જ બ્રેક મારી દેતા ટ્રક અટકી ગયો હતો અને સ્કૂટરચાલકનો બચાવ થયો હતો. ત્યાંથી પસાર થતાં લોકોએ સ્કૂટરને બહાર કાઢ્યું હતંુ અને ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh