Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેરના વોર્ડ નંબર ૧ માં
જામનગર તા. ૮: જામનગરના વોર્ડ નંબર ૧ ના એસએસઆઈની નિષ્ક્રિયતા અંગે ગઈકાલે ફરિયાદ કરવામાં આવી હતી. તેની સામે આજે સફાઈ કામદારોએ અધિકારીને રૂબરૂ મળીને ગઈકાલથી ફરિયાદને પાયા વિહોણી ગણાવી હતી.
જામનગરના વોર્ડ નંબર ૧ માં એસએસઆઈ નિષ્ક્રિય હોવા અંગેની ગઈકાલે ફરિયાદ કરવામાં આવી હતી. જેની સામે આજે વોર્ડ નંબર ૧ ના અનેક સફાઈ કામદારો નાયબ મ્યુનિ. કમિશ્નરને રૂબરૂ મળ્યા હતાં અને યુનિયનના બે-ચાર લોકોની આ ફરિયાદ ખોટી હોવાનું જણાવ્યુ હતું.
અહી એસએસઆઈની રાહબરી હેઠળ નિયમિત સફાઈ થતી રહી છે. તેમ જણાવી ગઈકાલે વિરોધ કરનારા બે-ચાર લોકોની ઝાટકણી કાઢી હતી અને તેમની ફરિયાદને ખોટી ઠેરવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial