Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૮: ખંભાળીયાની જી.વી.જે. સરકારી હાઈસ્કૂલમાં અર્થશાસ્ત્ર વિષયના શિક્ષક સંજયભાઈ પરમાર તાજેતરમાં પીએચ.ડી. થયા છે. જેથી શાળાનું ગૌરવ વધાર્યું છે.
દાહોદ જિલ્લાના સંદર્ભમાં આદિવાસી સમુદાયમાં સ્થળાંતર અને ગરીબી આ વિષયમાં માર્ગદર્શક ડો. મંજુલાબેનના માર્ગદર્શનમાં ગુજરાત વિદ્યાપીઠમાં સંશોધન કાર્ય પૂર્ણ કરતા વિભાગીય વડા ડો. નિમીશાબેન, હસમુખ સરની ઉપસ્થિતિમાં પીએચ.ડી. ની ડિગ્રી અપાઈ હતી. જી.વી.જે. હાઈસ્કૂલમાં આ બીજા શિક્ષક પીએચ.ડી. થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial