Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભેજનું પ્રમાણ ૧૬ ટકા અને તાપમાન ર.૩ ડીગ્રી ઘટ્યું:
જામનગર તા. ૧૮: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ર.૩ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૭.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૬ ટકા ઘટીને ૬૮ ટકા રહ્યું હતું. તેજીલા વાયરા તથા તાપમાન અને ભેજના પ્રમાણમાં થયેલા ઘટાડાના પગલે આકરા તાપ અને બફારામાં ઘટાડો થતા જનતાએ રાહત અનુભવી હતી.
જામનગરમાં શુક્રવારે મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડીગ્રી નજીક પહોંચી જતા અને ભેજનું પ્રમાણ ૮૪ ટકાએ પહોંચી જતા જનતા આકરા તાપ અને બફારાના બેવડા આક્રમણથી ત્રાહિમામ્ પોકારી ઊઠી હતી.
જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ર.૩ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૭.પ ડીગ્રી અને ૧.પ ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન ર૭.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૬ ટકા સુધી ઘટીને ૬૮ ટકાએ પહોંચી ગયું હતું. તેજીલા વાયરાઓ વચ્ચે તાપમાન અને ભેજના પ્રમાણમાં થયેલા ઘટાડાના પગલે આકરા તાપ અને બફારામાં પણ ઘટાડો થતા જનતાએ રાહત અનુભવી હતી.
નગરમાં પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ૩પ થી ૪૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial