Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અવારનવાર થાય છે અકસ્માતઃ
જામનગરથી સમાણાથી માર્ગે ખટિયા સુધીનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં છે. વારંવાર રજૂઆતો છતાં માર્ગના સમારકામનું 'મુહૂર્ત' આવતું નથી. એક તો આ માર્ગ સિંગલ પટ્ટી છે ઉપરથી 'ખાડા રોડ' હોવાથી અવારનવાર અકસ્માતો સર્જાય છે. ઉલ્લેખનિય છે કે સમાણામાં રડાર સ્ટેશન આવેલ છે જે દેશમાં ત્રીજા ક્રમનું રડાર સ્ટેશન માનવામાં આવે છે. ત્યારે આ માર્ગને લઈને ડિફેન્સના અધિકારીઓની રજૂઆતો પણ તંત્ર સાંભળતું ન હોવાથી 'કુંભકર્ણ'ની મુદ્રામાં હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial