Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાઆરતી તથા દર્શન-પ્રસાદનો લાભ લઇ શ્રદ્ધાળુઓ થયા ધન્ય
'છોટીકાશી' નું બિરૂદ પામેલા જામનગરનાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિરે જેઠ વદ સાતમને શુક્રવારનાં દિને ભવ્ય અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન સમક્ષ વિવિધ મિષ્ટાન પકવાનનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. અન્નકૂટ ઉત્સવનાં દર્શન કરવા માટે ભક્તોનો સાગર ઉમટી પડ્યો હતો.મહાઆરતીમાં પણ હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતાં. 'શ્રી રામ જય રામ જય જય રામ' નાં નાદનાં સાંનિધ્યમાં લોકોએ ભવ્ય અન્નકૂટ ઉત્સવનાં દર્શન તથા પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મંદિર ટ્રસ્ટનાં પ્રમુખ જીતુભાઇ લાલ તથા વિનુભાઇ તન્ના સહિતનાં હોદ્દેદારો તેમજ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial