Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરસાદી માહોલ-બફારાની વચ્ચે
જામનગર તા. ૨૯: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન પોણા ડિગ્રીથી વધીને મહત્તમ તાપમાન ૩૫.૩ ડિગ્રી નોંધાયું હતું.
ગુજરાતના હવામાન વિભાગે રાજ્યના ઘણાં ભાગમાં સારો એવો વરસાદ થવાની આગાહી કરી છે. જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં પણ નભમાં વરસાદી વાદળોના આંટાફેરા જોવા મળે છે.
વરસાદી માહોલ વચ્ચે જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન પોણા ડિગ્રીથી વધીને મહત્તમ તાપમાન ૩૫.૩ ડિગ્રી અને આંશિક વધીને લઘુતમ તાપમાન ૨૮.૪ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં એકંદરે ઠંડક રહેતા પ્રજાજનોએ રાહત અનુભવી હતી.
જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩ ટકા ઘટીને ૮૧ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧૫ કિમીની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial