Advertisement
Author: નોબત સમાચાર

સગીરાના અપહરણના કેસમાં આરોપીની કરાઈ જામીનમુક્તિ

જામનગર તા. ૨૯: જામનગરના એક શખ્સ સામે સગીરાના અપહરણનો ગુન્હો નોંધાયો હતો. તેની ધરપકડ કરાયા પછી આરોપીએ જામીન પર મુક્ત થવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે.

જામનગરના ઋત્વિક દીપકભાઈ વાઘેલા નામના શખ્સ સામે એક સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ કરવા અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

ઉપરોક્ત ગુન્હામાં પોલીસે આરોપી ઋત્વિક વાઘેલાની ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા અદાલતમાં અરજી કરતા તેને રૃા.૨૫ હજારના જામીન પર મુક્ત કરવાનો હુકમ કરાયો છે. આરોપી તરફથી વકીલ જય પરમાર રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh