Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સર્વજ્ઞાતિની બહેનો માટે વિનામૂલ્યે
ખંભાળીયા તા. ૧૬ઃ ભાણવડમાં પુરૃષાર્થ વિદ્યા નિકેતનના ટ્રસ્ટી કરમુર ભીમશીભાઈ તથા ડો. ખુશાલ શીલુ દ્વારા વિવિધ શૈક્ષણિક પ્રયોગો માટે સમગ્ર જિલ્લામાં જાણીતા આ સંકુલમાં પુરૃષાર્થ કન્યા છાત્રાલયમાં વિનામૂલ્યે સર્વજ્ઞાતિની બહેનો માટે છાત્રાલય સુવિધા શરૃ કરવામાં આવી છે.
કે.જી. થી ધો. ૧ર આર્ટસ-કોમર્સ તથા સામાન્ય સુધીની બાળાઓને વિનામૂલ્યે છાત્રાલયની સુવિધા માટે ૩૧-૩-ર૪ સુધીમાં ફોર્મ ભરવા તથા વધુ માહિતી માટે ૯૬૩૮૨ ૫૯૮૦૮, ૯૯૭૯૭ ૯૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે. દ્વારકા જિલ્લામાં બહેનો માટે વિનામૂલ્યે છાત્રાલયની સુવિધાની આ પ્રથમ વ્યવસ્થા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial