Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના જિલ્લા પુસ્તકાલયની ખુલ્લી જગ્યામાં મચ્છરોનો ઉપદ્રવ

જામનગર તા. ૧૬ઃ જામનગરમાં તળાવની પાળે બાલા હનુમાન મંદિર પાસે આવેલા સરકારી જિલ્લા પુસ્તકાલયનું રીનોવેશન થયું છે. આ પુસ્તકાલયમાં દૈનિક વર્તમાનપત્રો માટે વાંચન વિભાગ ખુલ્લી જગ્યા (મેદાન)માં રાખવામાં આવેલ છે. આ મેદાનમાં મચ્છરોનો અતિશય ઉપદ્રવ હોવાથી સીનીયર સીટીઝન, દિવ્યાંગો સહિતના વાચકોને ભારે પરેશાની થાય છે. આ પ્રશ્નનો ઉકેલ લાવવા આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટના પ્રમુખ સતારભાઈ દરજાદાએ રજુઆત કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh