Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક જ દિવસમાં સડસડાટ પાંચ ડીગ્રી વધીને
જામનગર તા. ૧૬ઃ જામનગરમાં આજે એક જ દિવસમાં તાપમાનનો પારો સાડાપાંચ ડીગ્રી ઉપર તરફ સરકતા ઠંડીમાં જબરી રાહત અનુભવાઈ હતી, જો કે પવનની ઝડપ સરેરાશ કરતા થોડી વધુ રહેવા પામી હતી.
જામનગરમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનનો પારો ઉપર તરફ ઝડપથી સરકતો રહે છે. પરિણામે ઠંડીમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળી રહી છે. ગઈકાલે ન્યુનત્તમ તાપમાનનો પારો ૧૩ ડીગ્રીએ સ્થિર થયા પછી આજે ફક્ત એક જ દિવસમાં પારો સડસડાટ ઉપર તરફ સરકતા ૧૮.પ ડીગ્રીએ પહોંચ્યો હતો. આથી ઠંડીમાં જબરી રાહત જોવા મળી હતી.
આજે સવારે પૂરા થતાં ર૪ કલાક દરમિયાન મહત્તમ તાપમાન ર૮.પ અને ન્યુનત્તમ તાપમાન ૧૮.પ ડીગ્રી, ભેજનું પ્રમાણ ૭૬ ટકા અને પવનની ઝડપી પ્રતિકલાકના ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી. આમ આજે તાપમાન ઊંચક્યું હતું, પરંતુ પવનની ગતિ સરેરાશ કરતા વધુ રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial