Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
(જિતેન્દ્ર ભટ્ટ દ્વારા)
વિધાનસભામાં પ્રવેશ સમયે પત્રકારોને કડવો અનુભવ
વિધાનસભાના સત્રમાં પોલીસનો કડક અને ચાંપતો બંદોબસ્તનો કડવો અનુભવ ચોથી જાગીરને થયો, રાજયસભાના ફોર્મ ભરવા આવેલાની સાથે કાર્યકરોનો પણ જમાવડો ભેગો થયો હતો. તે દરમિયાન વિધાનસભામાં પણ સવારની બેચના અલગ પત્રકારો સવારથી જ તેની ફરજ પર આવી ગયા હતાં. પણ બપોરની બીજી બેઠક માટે આવેલા પત્રકારોને રોકવામાં આવ્યા હતાં, અને જીભાજોડી થઈ હતી, કેસરી ખેસ પહેરેલો હોય તેમને બે-રોકટોક પ્રવેશ અપાતો હતો, જ્યારે ચોથી જાગીર - પત્રકારોને નવા-સવા અધિકારીઓએ રોકી એક નવી ઘટના ઉપસ્થિત કરી હતી.
આજે સવારે સાડા દસ વાગ્યે વિધાનસભાના નવા સચિવાલય ઉપર ગેઈટ નં. ૭ ઉપર રોજ જાણતા-જોતા કર્મચારીને કે પત્રકારોને રોકતા ન હતા, પણ ગેઈટની અંદર આવી ગયા પછી પી.આઈ. ચૌધરીએ કોન્સ્ટેબલોને સૂચના આપી કે તેમનું આઈકાર્ડ, થેલો ચેક કરો ત્યારે તુરંત જ પત્રકાર સર્તકતાથી સમય સૂચકતાથી ઊભા રહી થેલો તેમના હાથમાં મૂકી દીધો હતો, તેટલું જ નહી, પણ વિધાનસભામા પ્રેસ-ગેલેરીના ફોટા સાથે ૫ત્રકાર દીર્ધા" નો ફોટો સાથે કાર્ડ શેનું છે...? તે માટે પૂછપરછ કરી બુદ્ધિનું પ્રદર્શન કર્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial