Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૪: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુખ્ય મથક જામખંભાળીયાના ચારરસ્તા ચોક સ્થિત રેસ્ટોરન્ટમાં ગઈકાલે આગ લાગી હતી. બનાવની જાણ થતા જ ફાયરબ્રીગેડ શાખાનો સ્ટાફ દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.
ખંભાળીયાના મિલન રેસ્ટોરન્ટમાં ગઈકાલે રાત્રે અકસ્માતે આગ લાગી હતી. આ સમયે લોકોના ટોળા એકત્ર થયા હતાં. બનાવ અંગેની જાણ થતા જ ફાયરબ્રીગેડનો સ્ટાફ પાણીના ટેન્કર સાથે આવી પહોંચ્યો હતો અને સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સદ્નસીબે કોઈ મોટી દુર્ઘટના બની ન હતી. પરંતુ રેસ્ટોરનટના મુખ્ય દરવાજા પાસેની આગનું કારણ જાહેર થયું નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial