Advertisement
Author: નોબત સમાચાર

રામપર ગામની સીમમાંથી બાઈક ગયું

જામનગર તા.૧૪ : જામનગરના રામપર ગામની સીમમાંથી એક ખેડૂતનું બાઈક ચોરાઈ ગયું છે. જામનગર તાલુકાના રામપર ગામના કાંતિભાઈ કરમશીભાઈ નંદાસણા નામના આસામીએ ગઈ તા.૧૭ની રાત્રે પોતાના ખેતરના શેઢા પાસે જીજે-૩-૫૩૭૯ નંબરનું મોટરસાયકલ રાખ્યું હતું.

ત્યાંથી સવાર સુધીમાં રૂ.૧૫ હજારનું આ વાહન ચોરાઈ ગયું છે. પંચકોશી એ ડિવિઝનમાં તેની ફરિયાદ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh