Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૮૫ વખત રક્તદાન કરનાર
જામનગર તા. ૧૪: જામનગરના બ્રહ્મસમાજના અગ્રણી, સેવાભાવી રક્તદાતા યોગેશભાઈ પરસોત્તમભાઈ ઠાકર (યોગી) (નિવૃત્ત જિલ્લા પંચાયત કર્મચારી), તે અમીતભાઈ ઠાકર (જી.જી. હોસ્પિટલ તથા કૃતિબેનના પિતાનું તા. ૧૩-૪-ર૦રપ અવસાન થયું છે. સદ્ગતની અંતિમયાત્રા તા. ૧પ-૪-ર૦રપ, મંગળવારના સવારે ૮ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે.
યોગેશભાઈ ઠાકર (યોગી) બ્રહ્મસાજના અગ્રણી કાર્યકર હતાં તેમજ નાટકો, ફિલ્મમાં તેમણે વિવિધ પાત્રો ભજવ્યા હતાં. ઉપરાંત તેઓ મોટા કદના રક્તદાતા હતાં. તેમણે પોતાના જીવનમાં ૧૮પ વખત રક્તદાન કર્યુ હતું. અનેક લોકોને જીવતદાન મળે તે માટે ઉત્કૃષ્ટ કાર્ય કર્યુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial