Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ સ્વ. દિલીપભાઈ મથુરદાસ ગોકાણીના પત્ની ગં.સ્વ. ઉષાબેન (ઉ.વ.૭૩) તે સ્વ. અમૃતલાલ નથુભાઈ અનડકટના પુત્રી, આનંદભાઈ, અર્પિતભાઈ, ભાવનાબેન ભાવેશકુમા ગણાત્રા, ડો.ચેતનાબેન હિતેશકુમાર પોપટ, રક્ષાબેન હિરેનકુમાર સાતાના માતા, લીનાબેન, પૂજાબેનના સાસુ, દૃષ્ટિ નિર્મલકુમાર ખગ્રામ, શ્યામ, તેજ, કશ્વીના દાદી, હિરલ, મિહિર, વેદા, રાજ, પુષ્ટિ, કાવ્યના નાનીનું તા. ૨૮-૫ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તથા પિયરક્ષની સાદડી તા. ૩૦-૫ના શનિવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખવામાં આવી છે.