Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં આવતીકાલે સરસ્વતી વંદના કાર્યક્રમ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૩: ખંભાળિયામાં આવતીકાલે તા. ૪-૧-ર૦ર૬ ના સાંજે ૪-૩૦ વાગ્યે ઔદિચ્ય ગોહીલવાડી બ્રહ્મપુરીમાં સમસ્ત બ્રહ્મ સમાજ (સ્વયં સંચાલિત) દ્વારા સરસ્વતી વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બ્રાહ્મણ જ્ઞાતિના કેજીથી પીજી સુધીના તેજસ્વી દીકરા-દીકરીઓનું સન્માન કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh