Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા
જામનગર તા. ૧ઃ ઈન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા જખૌ બંદરે વધારાનું એક હોવરક્રાફ્ટ તથા વાડીનાર બંદરે કેપિટલ શીપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
વાડીનાર બંદરેથી હવે આઈસીજીએસ સમુદ્ર પાવક જે ખાસ મરીન પોલ્યુશન કન્ટ્રોલ માટેનું વેસલ છે. તેનું સંચાલન વાડીનારની નવી કોસ્ટ ગાર્ડ જેટ્ટી પરથી થશે.
૯પ મીટરની લંબાઈ ધરાવતું સમુદ્ર પાવક અતિ આધુનિક પોલ્યુશન કન્ટ્રોલ સાધનોથી સજ્જ છે. જે દરિયામાં થતા ઓઈલ પ્રદૂષણને અટકાવવા તેમજ તેને દૂર કરવામાં કામ કરશે. આ શીપનું સંચાલન ડીઆઈજી અંકિતસીંઘ અને તેમની સાથેના ૧૯ અધિકારીઓ તથા ૧ર૦ જવાનો સાથે કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial