Advertisement
Author: નોબત સમાચાર

વર્ષાંતે રૂ. ૧૬૦ કરોડના ચારેક હજાર સરકારી બીલોના ચૂકવણા

જામનગર જિલ્લા તિજોરી કચેરી દ્વારા

જામનગર તા. ૧ઃ ગઈકાલે નાણાકીય વર્ષનો આખરી દિવસ હોવાથી અમુક કચેરીઓ ખુલ્લી રહેવા પામી હતી. જામનગરમાં તિજોરી કચેરીએ ચારેક હજાર બીલના રૂ. ૧૬૦ કરોડના ચૂકવાણા કર્યાનું જાણવા મળે છે.

ગઈકાલે તા. ૩૧ માર્ચ એટલે કે નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ હોવાથી અમુક સરકારી કચેરીઓ ધમધમતી રહી હતી.

જામનગર જિલ્લા તિજોરી કચેરી પણ ધમધમતી જોવા મળી હતી અને વર્ષોના અંતે કુલ રૂ. ૧૬૦ કરોડના ચારેક હજાર બીલોના ચૂકવણા કર્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh