Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંબંધીને જોવા આવ્યા હતાઃ
જામનગર તા. ૧ઃ જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ પોતાના સંબંધીને જોવા માટે આવેલા વેરાડ ગામના યુવાનનો મોબાઈલ ચોરાઈ ગયાની ફરિયાદ કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વેરાડ ગામના મયુરભાઈ મણીલાલ કટેશીયા નામના યુવાન ગઈ તા.૨૩ના દિને પોતાના એક સંબંધીની તબીયત જોવા માટે નગરની જી.જી. હોસ્પિટલમાં આવ્યા હતા.
તેઓ જ્યારે શનિવારની રાત્રે ચારેક વાગ્યે તબીબી અધિક્ષક કચેરી નજીકની ગેલેરીમાં સૂતા હતા ત્યારે તેમનો રેડમી કંપનીનો રૂ.૧૬ હજારની કિંમતનો મોબાઈલ કોઈ શખ્સ સેરવી ગયો હતો. મયુરભાઈએ સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial