Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયામાં રાજપૂતોના ઘરે-ઘરે બોર્ડ
ખંભાળીયામાં રાજપૂત સમાજની વસ્તીવાળી અનેક સોસાયટીઓમાં રાજપૂતોએ તેમના ઘર ઉપર ક્ષત્રિય સમાજની ચેતવણીના બોર્ડ પ્રદર્શિત કરી વિરોધ વ્યકત કર્યો છે. જાહેર ચેતવણીનું બોર્ડ લગાવી તેમાં આ ઘર સ્વાભિમાની ક્ષત્રિય ગરાસિયાનું છે. પરસોત્તમ રૂપાલા દ્વારા કરાયેલ ક્ષત્રિય સમાજનું અપમાન કોઈ સંજોગોમાં સહન નહીં કરાય ક્ષત્રિય સમાજના ગણતરીના નેતાઓ સામે માફીનું નાટક સ્વીકાર્ય નથી જેથી ભાજપના નેતાને આ ઘરમાં પ્રવેશવાની મનાઈ છે અમારી એક જ માંગણી જયાં સુધી રૂપાલાને દૂર નહીં કરાય ત્યાં સુધી અમારા પરિવાર દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial