Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણેક વર્ષથી મેળવતા હતા સારવારઃ
જામનગર તા. ૨૧: ખંભાળિયામાં રહેતા એક પ્રૌઢ ત્રણેક વર્ષથી કેન્સરથી પીડાતા હતા. તેઓનું તબીયત લથડયા પછી મૃત્યુ થયું છે.
ખંભાળિયા શહેરમાં હરસિદ્ધિનગરમાં રહેતા દાનુભા રામસંગ જાડેજા (ઉ.વ.૫૯) નામના પ્રૌઢ છેલ્લા ત્રણેક વર્ષથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. તેઓને સારવાર અપાવવામાં આવતી હતી.
તે દરમિયાન શુક્રવારે તેઓની તબીયત લથડતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. તેઓનું મૃત્યુ નિપજ્યાનું પુત્ર કનકસિંહ જાડેજાએ પોલીસમાં જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial