Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અ.ગુ. લોહાણા સમાજના નવા અધ્યક્ષના પદગ્રહણ સાથે
જામનગર તા. ર૧: ગુજરાત રાજ્યની લોહાણા સમાજની સંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજના નવ નિર્વાચીત અધ્યક્ષ તરીકે જામનગરના યુવા ઉદ્યોગપતિ જીતેન્દ્ર હરિદાસ લાલ (જીતુભાઈ લાલ)નો પદગ્રહણ સમારોહ આગામી તા. ર૯-૯-ર૪ ના બપોરે ૩-૩૦ વાગ્યે વિરપુરમાં જલારામધામમાં યોજવામાં આવ્યો છે. સુવિખ્યાત યાત્રાધામ અને સંત શિરોમણી પૂ. જલારામ બાપાની પાવન કર્મભૂમિ વિરપુરમાં જલારામ ધામમાં પદગ્રહણ સમારોહના અવસરે ગુજરાતભરના લોહાણા સમાજનું મહાસમ્મેલન પણ યોજાશે.
આ આયોજન અંગે વધુ વિગતો માટે અજયભાઈ કોટેચા (મો.નં. ૯પ૭૪૩ ૦૯૦૯૬)નો સંપર્ક કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial