Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ર૧: ખંભાળીયાની કેશોદ ગ્રામ ૫ંચાયતને વિશિષ્ટ અને પ્રજાલક્ષી વિકાસ કામો કરવા માટે એવોર્ડ મળ્યા છે. કેશોદ ગ્રામ પંચાયતના સરપંચ રંજનબેન આહિર તથા કશ્યપભાઈ ડેર દ્વારા આવળ માતાજીના મંદિરે ૭૦૦ જેટલી એલઈડી લાઈટ સાથેનું વિશાળ સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવ્યું છે. જે દર્શનાર્થીઓ માટે વિશિષ્ટ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial