Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૧: જામનગરના પિંક ફાઉન્ડેશનના પ્રણેતા શેતલબેન શેઠના માર્ગદર્શન હેઠળ ટીમ પિંક ફાઉન્ડેશન દ્વારા પર્પલ ઈવેન્ટ્સના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૧-૧૦-ર૦ર૪ ના સાંજે પાંચ વાગ્યાથી રાત્રે ૧૧-૩૦ વાગ્યા સુધી માત્ર બહેનો માટે પ્રિ-નવરાત્રિ 'શક્તિ મહોત્સવ-ર૦ર૪'નું અયોજન સમર્પણ સર્કલ પાસે વેજુમા પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટમાં બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ યોજાશે અને વિજેતાઓને આકર્ષક રોકડ તથા અન્ય ઈનામો આપવામાં આવશે.
આ ઈવેન્ટમાં ભાગ લેવા વધુ વિગતો તથા પાસ માટે મો. ૯૬ર૪૩ પપ૮૮૮ ઉપર સંપર્કકરવો. પાસ જામનગર મહિલા સહકારી બેંક, માણેક સેન્ટરમાંથી કામકાજના દિવસો દરમિયાન મળી શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial