Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૧: જામનગરમાં વાદળોની આવન-જાવન વચ્ચે હાલ મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. રાતથી લઈને વહેલી સવાર સુધી ગુલાબી ઠંડી તો બપોરે ગરમી પડી રહી છે.
જામનગરમાં મિશ્ર ઋતુ વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન આશિંક ઘટીને મહત્તમ તાપમાન ૩ર.૮ ડિગ્રી જ્યારે નહીંવત વધીને લઘુતમ તાપમાન રપ.પ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ત્રણ ટકા ઘટીને ૮૭ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ પ થી ૧૦ કિમીની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial