Advertisement
Author: નોબત સમાચાર

ઓશવાળ સેન્ટરથી સેવાસદન સુધી યોજાઈ આશીર્વાદ રેલી

ભાજ૫ના ૧૨-જામનગર લોકસભા બેઠકના પૂનમબેન માડમના સમર્થનમાં ઓશવાળ સેન્ટરમાં 'વિજય વિશ્વાસ સંમેલન' પૂર્ણ થયા બાદ સેવા-સદન સુધી સરુ સેક્શન રોડ પર વિશાળ આશીર્વાદ રેલી યોજાઈ હતી. જેમા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, સહિતના આગેવાનો - કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh