Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી રવિવાર તા. ર૧ ના મહાવીર જયંતિ નિમિત્તે
જામનગર તા. ૧૯ : શ્રી જામનગર દશા શ્રીમળી જ્ઞાતિ લાણી સંસ્થાના સભ્યો પરિવાર માટેનું તા. ર૧-૪-ર૪ ને રવિવારના શ્રી મહાવીર જયંતીના પ્રસંગે બપોરે ૧ર થી ર પ્રિતી ભોજનનું આયોજન દાતા શ્રી સ્વ. દલસુખલાલ મોહનલાલ મહેતાના પુણ્ય સ્મરણાર્થે હ. શ્રીમતી જયશ્રીબેન દલસુખલાલ મહેતા પરિવાર તરફથી કાયમી પ્રીતિ ભોજનનું આયોજન અમારી ઉપરોકત લાણી સંસ્થાની વાડીમાં કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જ્ઞાતિના સભ્ય પરિવારને સહકુટુંબ સમયસર પ્રીતિ ભોજનમાં પધારવા માટે જ્ઞાતિ પ્રમુખ વિજયભાઈ શેઠ તથા મંત્રી અશ્વિનભાઈ વાઘજીયાણી તેમજ દાતા પરિવાર તરફથી જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial