Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિંગળાજ સેવા સમિતિ દ્વારા
જામનગર તા. ૭: જામનગરમાં ૬૦, દિ.પ્લોટમાં આવેલ હિંગળાજ માતાજીના મંદિરમાં હિંગળાજ સેવા સમિતિ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્ય છે.
તા. ૭-૨ના રાત્રે માતાજીનુ જાગરણ યોજાશે. તા. ૯-૨ના સવારે ૭.૩૦થી સાંજે ૭.૩૦ વાગ્યા સુધી દીપ પ્રાગટય, ગણેશ સ્થાપના, વિવિધ ધાર્મિક શાસ્ત્રોકત વિધિઓ કરવામાં આવશ. સાંજે પૂજા-આરતી સાથે માતાજીના આગમનને વધાવી જલયાત્રા કાઢવામાં આવશે. તા. ૧૦-૨ના ધાર્મિક વિધિઓ થશે અને બપોરે ૧૨.૧૫ વાગ્યે માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા, પૂજા-મહાઆરતી થશે. ત્યારપછી ભાવિકો માટે મહાપ્રસાદ યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial