Advertisement
Author: નોબત સમાચાર

અત્યંત બીસ્માર માર્ગોના રિપેરીંગ માટે આયોજન હાથ ધરાશે

ખંભાળીયા નગરપાલિકા દ્વારા

ખંભાળીયા તા. ૧૪: ખંભાળીયામાં સ્ટેશન રોડ પાસે ચાર રસ્તાથી નગર ગેઈટ રોડ, પોસ્ટ ઓફિસ રોડ, બસ સ્ટેશન રોડ સહિતના રસ્તાઓ અત્યંત ખરાબ થઈ ગયા છે. સ્ટેશનથી જામનગર રેલવે ફાટકવાળા રસ્તાની પણ ખૂબ જ ખરાબ હાલત છે. શહેરના બિસ્માર માર્ગોના રિપેરીંગ માટે ઉચ્ચ માંગણી ઉઠવા પામી છે.

આ સંજોગોમાં ખંભાળીયા નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી તથા ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ રસ્તા રિપેરીંગ માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે રસ્તાઓને નુકસાન થયું છે તેનો સર્વે કરી કામ શરૂ કરાશે. રસ્તા રિપેરીંગ માટે રાજ્ય સરકારે રૂા. ૬૦ લાખની રકમ ફાળવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh